Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
Continues below advertisement
મોરબીના ધરમપુર નજીકના ગામમાં સામાન્ય બાબતમાં મોટી મારમારીની ઘટના બની ગઈ છે.. અહીંયા બે ગ્રુપ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ ગઈ છે.. આ કેસમાં આંખમાં મરચાની ભૂકી છાંટીને મારામારી કરવામાં આવી છે.. મહિલા સહિતના લોકો આડેધડ પાઈપના ધોકા મારતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.. આ બબાલ પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે..
Continues below advertisement