Ahmedabad: તૌકતે વાવાઝોડાએ કેટલા લોકોના લીધા ભોગ,સર્વે અંગે શું કહ્યું કલેક્ટરે?,જુઓ વીડિયો
તૌકતે વાવાઝોડાથી અમદાવાદ(Ahmedabad) જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા હોવાનું કલેક્ટરે(collector) નિવેદન આપ્યું છે. સાણંદમાં વીજ વાયર પડવાથી બે લોકો અને બાવળામાં દિવાલ પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે.