ફટાફટઃરાજ્યમાં મ્યુકરમાઈકોસિસને સરકારે મહામારી કરી જાહેર,કોરોનાની શું છે સ્થિતિ?,જુઓ મહત્વના સમાચાર
ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસ રોગને રાજ્ય સરકારે મહામારી જાહેર કરી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4773 નવા કોરોનાના કેસ નોંધાયા અને 64 દર્દીઓના મોત થયા છે.રાજ્યમાં રિકવરી રેટ 87.32 ટકા થયો છે.
Tags :
Gujarati News Gujarat ABP ASMITA Death Case Corona Epidemic Patient Disease State Government Recovery Rate Mukarmycosis