Ahmedabad: જગન્નાથ મંદિરમાં પ્રતિકાત્મક રંગ ઉત્સવની કરાઇ ઉજવણી, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના વાયરસને કારણે આ વર્ષે ધૂળેટીના પર્વની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારે ગાઇડલાઇન જાહેર કરીને તમામ ક્લબ, સ્વિમિંગ પૂલ, પાર્ટી પ્લોટમાં ધૂળેટી પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યો છે. અમદાવાદમાં આવેલ જગન્નાથ મંદિરમાં પ્રતિકાત્મક રંગ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. દર વર્ષે હજારોની સંખ્યામાં હરિભક્તો રંગે રંગાઈ છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે માત્ર ભગવાનને અબીલ ગુલાલની છોડો ઉડાવાઈ હતી. તો પ્રથમવાર ધુળેટી પર ઇસ્કોન મંદિરમાં ભક્તો સામેલ નહી થાય
Continues below advertisement