અમદાવાદમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 600થી વધુ કેસ,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahemdabad) શહેરમાં સતત ત્રીજા દિવસે કોરોના(Corona)ના કેસનો આંકડો 600ને પાર કરી ગયો છે. કોરોના સંક્રમણમાં વધારો થતા હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad ABP ASMITA Hospital Patient Positive Corona Case Corona Transition