અમદાવાદ: નકલી ચલણી નોટ મુદ્દે એસઓજીમાં ફરિયાદ, વિવિધ બેન્ક હતી નકલી નોટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં નકલી ચલણી નોટ મુદ્દે એસઓજીમાં ફરિયાદ નોંધાઈ છે. વિવિધ બેન્કમાં 1 હજાર 562 નકલી નોટ મળી આવી છે. 100, 50, 20, 10ના અંદરની 1 હજારથી વધુ નોટ મળી આવી છે. આ મામલે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement