સુરત: કોમર્સ મંત્રાલયે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે જીએસટી દર 5 ટકાથી 12 ટકા કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં ફોગવાની બેઠક મળી હતી. જીએસટીમાં વધારો કરાતા વેપારીઓ રોષે ભરાયા હતા. જીએસટી દર 12 ટકાથી 5 ટકા નહિ કરાય તો આંદોલન કરાશે. વીવર્સ અને ટ્રેડર્સ આ મામલે આંદોલન કરશે. કોમર્સ મંત્રાલયે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે જીએસટી દર 5 ટકાથી 12 ટકા કર્યો. તમામ સંગઠનોએ નિર્ણયને આત્મઘાતી પગલું ગણાવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram