અમદાવાદ શહેર કોગ્રેસે જેમને સસ્પેન્ડ કર્યા તેઓને રાષ્ટ્રીય કોગ્રેસે આપ્યું સ્થાન, જુઓ વીડિયો
અમદાવાદ શહેર કૉંગ્રેસે જે નેતાને સસ્પેન્ડ કર્યા હતા તે સુનિલ પટેલને રાષ્ટ્રીય કૉંગ્રેસે સ્થાન આપ્યું છે. 16 માર્ચે રાષ્ટ્રીય કૉંગ્રેસે સ્ટેટ કો-ઓર્ડિનેટર તરીકે સુનિલ પટેલની નિમણૂંક કરી હતી. અમદાવાદના ચાંદખેડા વોર્ડના સુનિલભાઈને પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા શહેર પ્રમુખે 23 ફેબ્રુઆરીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા