દ્વારકામાં 12 લાખના ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો,જુઓ વીડિયો
Continues below advertisement
દ્વારકાના ભાણવડ પાસે બાતમીના આધારે 124 ગ્રામ ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ છે.સમગ્ર ઘટના અંગે SOGએ તપાસ શરૂ કરી છે.
Continues below advertisement