કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો અમદાવાદ મહિલા કોગ્રેસ સેવાદળે વિરોધ કર્યો, જુઓ વીડિયો

Continues below advertisement
કેંદ્ર સરકારના કૃષિ કાયદાનો અમદાવાદ મહિલા કૉંગ્રેસ સેવાદળે વિરોધ કર્યો હતો.  અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પર મહિલા કૉંગ્રેસ સેવાદળના કાર્યકરોએ બેનરો,કાળી પટ્ટી અને કાળુ માસ્ક પહેરીને કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સોશલ ડિસ્ટસિંગ સાથે મહિલા કૉંગ્રેસ સેવાદળે વિરોધ કર્યો હતો. જો કે પોલીસે મહિલા સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિર સહિત કૉંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram