સુરતના કાપોદ્રામાં બે વર્ષ અગાઉ બાળકી પર થયેલા બળાત્કાર મામલે નોંધાઇ પોલીસ ફરિયાદ
Continues below advertisement
સુરતના કાપોદ્રામાં બે વર્ષ અગાઉ આઠ વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે વર્ષ અગાઉ બનેલી ઘટનામાં બાળકીએ આખરે પોતાના પરિવારજનોને જાણ કરતા બાળકીના માતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મકાન માલિક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મકાન માલિકે મોબાઈલમાં અશ્લિલ ફિલ્મ દેખાડીને દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ મકાન માલિકે બાળકીને મારી નાંખવાની ધમકી આપી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement