અમદાવાદઃ SVPમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરાતા વિવાદ,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
અમદાવાદની SVPમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરાતા વિવાદ થયો છે. SVPમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સાતસો જેટલા નર્સિંગ સ્ટાફને નોટિસ આપવામાં આવી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram