અમદાવાદઃ શહેરમાં આ બ્રિજ બે રિપેરિંગની કામગીરીના કારણે બે મહિના રહેશે બંધ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ શહેરમાં સરદારબ્રિજના રિપેરીંગ કામના અર્થે હવે આ બ્રિજ બે મહિના માટે બંધ રહેશે. આ બ્રિજ 15 નવેમ્બરથી બંધ કરવામાં આવશે. જેની પર એક્સપાન્શન જોઈન્ટ બદલવાની કામગીરી કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram