અમદાવાદઃ પેઈંગ ગેસ્ટને લઈને ફરી વિવાદ, સંચાલકો અને યુવક-યુવતીઓએ કર્યો વિરોધ

Continues below advertisement

અમદાવાદમાં ચાલતા પેઈંગ ગેસ્ટને લઈને ફરી એક વાર વિવાદ સામે આવ્યો છે. કેટલીક સોસાયટીઓ ઈચ્છી રહી છે કે તેમની સોસાયટીમાં પીજી ન ચાલવા જોઈએ. અને તેમણે સોસાયટીની બહાર પેઈંગ ગેસ્ટ નોટ અલાઉના બોર્ડ લગાવ્યા છે. ત્યારે આ અંગે મકરબા સોસાયટીની બહાર પીજી સંચાલકો અને વિદ્યાર્થીઓએ વિરોધ ઉઠાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram