ફટાફટઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ, કેટલા દર્દીઓ થયા રિકવર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Oct 2021 07:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના 14 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવકેસની સંખ્યા 180 થઈ છે. દક્ષિણ ગુજરાતમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે.