અમદાવાદઃ ગીતામંદિર બસ સ્ટેન્ડ પર કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવામાં નાગરિકોને બેદરકારી રાખવી ભારે પડી શકે છે. ગીતામંદિર બસ સ્ટેન્ડમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સના નિયમો નેવે મુકાયા છે. અહીંયા માસ્ક વગર જ લોકો જોવા મળી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram