અમરેલીઃ ભાજપના નેતાઓ ભૂલ્યા ભાન, ક્રિકેટ ટુર્નામેન્ટમાં એકઠી થઈ ભીડ; જુઓ ગુજરાતી ન્યૂઝ
અમરેલીના જાફરાબાદમાં સાંસદ નારણ કાછડિયા અને ભાજપના યુવા મોરચાના મહામંત્રી નરેશ દેસાઈએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. નેતાઓએ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી તમાશો કર્યો હતો.