Ahmedabad Corona Update | અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 21 કેસ નોંધાયા
gujarati.abplive.com
Updated at:
31 Dec 2023 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Corona Update | અમદાવાદમાં કોરોનાનું સક્રમણ ગંભીર રીતે વધ્યું. શનિવારે શહેરમાં 21 નવા કેસ નોંધાયા. 15 પુરુષ અને 6 મહિલાઓ સંક્રમિત. 21 પૈકી 8 મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી. મુંબઇ કચ્છ કેનેડા કેરળ વડોદરા ગોઠવા અને અમેરિકાની હિસ્ટ્રી. હાલ શહેરમાં 60 એક્ટિવ કેસ. એક દર્દીની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ.