Gujarat Police Alert | થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાત પોલીસ એલર્ટ, નશાની હાલતમાં પકડાશો તો થશો જેલભેગા

Continues below advertisement

Gujarat Police Alert | થર્ટી ફર્સ્ટ ને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ. રાજસ્થાન ને જોડતી જિલ્લાની 8 ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ. રાજસ્થાન માંથી આવતા તમામ નાના મોટા વાહનોની તપાસ. રતનપુર, ઊંડવા, કાળીયાકુવા સહિત બોડર પર ચેકીંગ. થર્ટી ફર્સ્ટ લઈ બોડર વિસ્તાર માં 2 DYSp અને 9 PI નો બંદોબસ્ત. 380 પોલીસ કર્મી,135 હોમગાર્ડ જવાન અને 150 જી આર ડી જવાનો પણ બંદોબસ્તમાં . કોઈ કેફી પીણું કે પદાર્થ ગુજરાત માં ના ગુસે તે માટે કડક ચેકીંગ. ગુજરાત - રાજસ્થાન સરહદે રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલિંગ. બોડર નજીક ની હોટેલ તેમજ ગેસ્ટહાઉસમાં પણ ચેકીંગ હાથ ધરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram