અમદાવાદઃ સંભવિત ત્રીજી લહેરને લઈને મહાનગરપાલિકા એક્શનમાં, કેવી કરી તૈયારીઓ?
Continues below advertisement
કોરોનાની ત્રીજી લહેર અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. એસવીપી હોસ્પિટલમાં 350 નવા બેડ ઉમેરાશે આ સાથે 1100 ઓક્સિજન પોઈન્ટ અને 471 વેક્યુમ પોઈન્ટ ઊભા કરાશે. આ સાથે સ્મશાનમાં ઈલેક્ટ્રીક ભઠ્ઠીનું સમારકામ કરાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Corporation Action ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates Probable Third Wave ABP Asmita Live