અમદાવાદ: કોર્પોરેશન સંચાલિત શાળાઓ જર્જરિત હાલતમાં, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા વિરોધ કર્યો

Continues below advertisement

અમદાવાદ (AHMEDABAD) શહેરમાં (Corporation-run schools) કોર્પોરેશન સંચાલિત શાળાઓ જર્જરિત હાલતમાં છે. 20 જેટલી શાળાઓ જર્જરિત અવસ્થામાં છે. શાળાઓના રિપેરિંગની રજૂઆત કરાઇ હોવા છતાં હજુ કોઈ નિવારણ કરાયું નથી. બહેરામપુરા અને જમાલપુરમાં શાળાઓ જર્જરિત હાલતમાં છે. ધારાસભ્ય (Imran Khedawala) ઇમરાન ખેડાવાળા વિરોધ કર્યો છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram