અમદાવાદ: 100 ટકા વેક્સિનેશન માટે કોર્પોરેશનનો નવો નુસખો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશન માટે અમદાવાદ કોર્પોરેશને નવો નુસખો અપનાવ્યો છે. જે લોકોએ વેક્સિનના બંને ડોઝ નથી લીધા તેમને અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રવેશ નહિ મળે. અર્બન હેલ્થ સેન્ટરમાં આવતા મુલાકાતીઓના વેક્સિનેશનના સદરટફિકેટ તપાસવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP News Corona Corporation Admission Vaccine ABP Live Health Center ABP News