સમાચાર શતક: અતિવૃષ્ટિ પગલે સરકારની ખેડૂતો માટે રાહત પેકેજ-2ની જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનને પગલે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. 9 જિલ્લાના ખેડૂતોને અપાશે સહાય. 6 થી 24 ડિસેમ્બર સુધી કરવાની રહશે અરજી. ઓનલાઇન અરજીનો ખર્ચ ભોગવશે સરકાર. ખેડૂતોને પ્રતિ હેકટર મળશે 6800 રૂપિયાની સહાય. 2 ડિસેમ્બર સુધી પડશે કમૌસમી વરસાદ. ખેડૂતો પોતાના ખુલ્લા પાકને સાવચેતીવાળા સ્થળ પર ખસેડે. વરસાદના સામાચાર ખેડૂતો માટે ચિંતાજનક.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram