અમદાવાદ: સાણંદ APMC ચૂંટણી માટે થયેલા મતદાનની આજે મતગણતરી, જુઓ ગુજરાતી ન્યુઝ
અમદાવાદ સાણંદ APMC ચૂંટણી માટે થયેલા મતદાનની આજે મતગણતરી હાથ ધરાશે. ખેડૂતોની 10 બેઠક પર ચૂંટણી લડી રહેલા 21 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. કુલ 1 હજાર 147માંથી 1 હજાર 118 મતદારોએ મતદાન કર્યું હતું.