કેન્દ્ર સરકારે તમામ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કેન્દ્ર સરકારે તમામ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી છે. સરકાર આ મામલે શિયાળુ સત્રમાં વિધેયક લાવશે. જેમાં થોડી છૂટછાટ પણ મળી શકે છે. RBIએ ડિજિટલ કરન્સી માટે ફ્રેમ વર્ક બનાવવાની પણ માંગ કરી છે. આ બિલ સંસદમાં પસાર કરાશે તો બીકોઇં જેવી કરન્સીમાં રોકાણ કરનારાઓ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
Continues below advertisement