Ahmedabad:સાઈબર ક્રાઈમે ગેરકાયદે કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ, કેટલા લોકોની કરાઈ ધરપકડ?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં સાયબર ક્રાઈમની ટીમે વિષ્ણુધારા એપાર્ટમેન્ટમાંથી ગેરકાયદે કોલ સેન્ટર(Call Center) ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે રેડ પાડીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Continues below advertisement