રાજ્યમાં વધુ એક આંદોલન,6 હજાર સીનિયર તબીબો આજથી આંદોલન પર, શું છે માંગ?, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં વધુ એક આંદોલન(Movement) શરૂ થયું છે.છ હજાર સીનિયર તબીબો(Doctor)એ આજથી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.અને સામૂહિક રજાની ચીમકી ઉચ્ચારી છે.પડતર માંગ અંગે આ આંદોલનની ચીમકી અપાઈ છે.
Continues below advertisement