કોરોનાના કેસ ઘટતા અમદાવાદમાં ટેસ્ટિંગ માટે નાગરિકોની સંખ્યામાં નોંધાયો ઘટાડો, જુઓ વીડિયો

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ટેસ્ટિંગ માટે નાગરિકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. ઘાટલોડિયા વિસ્તારમાં પણ ડોમ પર એકલ દોકલ નાગરિકોની સંખ્યા જોવા મળી હતી. શહેરમાં 40 દિવસમાં અમદાવાદમાં 10,140 કોરોના ટેસ્ટ કુલ નોંધાયા છે. ડોમ પર લોકોની પાંખી હાજરીના કારણે કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાની સ્થિતિ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola