અમદાવાદઃ ગુજરાતી માધ્યમની શાળાઓનો ઘટ્યો ગ્રાફ, શાળા બંધ કરવા કેટલી આવી અરજીઓ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 06:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતી માધ્યમની શાળાઓનો ગ્રાફ ઘટી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે 90 ટકા અરજી આવી છે. જેની સામે ગુજરાતી શાળા બંધ કરવા માટે 90 ટકા અરજી આવી છે.