અમદાવાદઃ AMCમાં વિપક્ષ નેતાની નિમણૂકની માંગ, પ્રભારી રઘુ શર્માએ શું આપી પ્રતિક્રિયા?

Continues below advertisement

અમદાવાદ મહાનગરપાલિકામાં ઝડપથી વિપક્ષના નેતાની નિમણૂક કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. એએમસીમાં વિપક્ષ નેતા ન હોવાથી પક્ષને નુકસાન થતું હોવાની વાત કરવામાં આવી છે.  છેલ્લા સાત મહિનાથી કોઈ નિમણૂક કરાઈ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram