ફટાફટઃ સચિનને સાથે રાખી પોલીસે ઘટનાનું કર્યુ રિકન્સ્ટ્રક્શન, કેટલા દિવસના રિમાન્ડ થયા મંજૂર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Oct 2021 07:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાસૂમ બાળકને પેથાપુરની ગૌશાળા પાસે છોડીને જનાર સચિન દિક્ષીતને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સચિનના 14 ઓક્ટોબર સુધીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.