અમદાવાદઃ નવરાત્રિના પર્વની આજથી શરૂઆત, ભદ્રકાલી મંદિરમાં વહેલી સવારથી પહોંચ્યા ભક્તો
Continues below advertisement
આજથી પાવન નવરાત્રિનો પર્વ(Navratri festival) શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિ શક્તિ માતાની ઉપાસના માટે અતિશ્રેષ્ઠ અને પાવનકારી ગણાય છે. અમદાવાદમાં ભદ્રકાલી મંદિરમાં વહેલી સવારથી ભક્તો પહોંચ્યા છે.
Continues below advertisement