રાજ્યમાં ધોરણ-9થી12ની પ્રથમ પરીક્ષા માટે શાળાઓને શું અપાયો વિકલ્પ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં 18મી ઓક્ટોબરથી શરૂ થતી ધોરણ-9થી 12ની પ્રથમ પરીક્ષાનું પેપર હવે જે તે શાળાઓ પોતાની રીતે કાઢી શકે તે માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સાથે જે શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના પેપરો ઉપયોગમાં લેવા માગતા હોય તો તેઓ લઈ શકશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram