અમદાવાદ જિલ્લા કોગ્રેસના પ્રમુખ પંકજસિંહ વાઘેલાની ધરપકડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધોળકાથી પ્રમુખ પંકજસિંહ વાઘેલાની નવા 3 કૃષિ કાયદાના વિરોધ કરતા સમયે ધરપકડ કરાઈ હતી.