અમદાવાદ જિલ્લા પંચાયતના આઠ કરોડના કૌભાંડની તપાસ CID ક્રાઇમને સોંપાઇ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ (Ahmedabad) જિલ્લા પંચાયતના આઠ કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ CID ક્રાઇમ (CID Crime)ને સોંપાઈ હતી. જિલ્લા પંચાયતમાં નિવૃત શિક્ષકોના નાણાં અને નાણાકીય ગોટાળાની 3 ફરિયાદ દાખલ થઈ છે. 2016થી માર્ચ 2021 સુધી ખોટા દસ્તાવેજ ઉભા કરી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે. અમદાવાદના કારંજ માંડલ અને દસક્રોઈ તાલુકામાં ફરિયાદ કરાઇ છે. હિસાબી અધિકારી રાજેશ રામીની ધરપકડ થઇ સકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram