Ahmedabad: એન્ટીજન ટેસ્ટ માટે AMCએ ઉભા કરેલા ડોમ હટાવાયા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ શહેરમાં કોરોના મહામારી ઘટી રહી છે ત્યારે કોરોનાના એન્ટીજન ટેસ્ટ માટે AMCએ બાંધેલા ડોમ હટાવવામાં આવ્યા હતા. AMCની મુખ્ય ઓફિસના પ્રાંગણમાં બાંધવામાં આવેલો ડોમ પણ વિખેરી લેવામાં આવ્યો છે.
Continues below advertisement