નિકાસ વધતા મરચાના ભાવમાં કેટલા ટકા સુધીનો થયો વધારો?
નિકાસ 45 ટકા વધવાના કારણે મરચાના ભાવમાં 30થી 35 ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. સારા વરસાદના કારણે રાજ્યમાં મરચાનું વાવેતર સારુ થતા પાક પણ સારો ઉતર્યો. દર વર્ષ કરતા મરચાનું ઉત્પાદન વધતા તેની નિકાસ સારી થઈ છે. આ વર્ષે લાલ મરચાંના ભાવમાં 30થી 50 ટકાનો ભાવ વધારો નોંધાયો છે