અમદાવાદઃ ફ્રી લેફ્ટ સાઈડ અને રોન્ગ સાઈડ પર વાહન ચલાવનાર થજો સાવધાન, જુઓ ગુજરાતી ન્યૂઝ

અમદાવાદ(Ahmedabad)માં ટ્રાફિક પોલીસે(traffic police ) એક નવી ઝુંબેશ ચાલુ કરી છે. ફ્રી લેફ્ટ સાઈડ અને રોન્ગ સાઈડ પર વાહનો ચલાવનાર ચાલકો સામે આ કાર્યવાહી છે. અહીંયા અલગ અલગ સર્કલ પર ટ્રાફિક પોલીસ ચેકિંગ કરી રહી છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola