રાજ્યના લવ જેહાદના કાયદાની અમલવારી અંગે મોટા સમાચાર, જુઓ વિડીયો
Continues below advertisement
રાજ્યના લવ જેહાદના કાયદાની અમલવારી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કલમ 3,4,5,6ના અમલ પર ગુજરાત હાઇકોર્ટનો સ્ટે. લગ્ન બાબતે થયેલા સુધારા મામલે ગુજરાત હાઇકોર્ટનો સ્ટે. બળજબરી કે દબાણપૂર્વક લગ્ન થયા છે તે પુરવાર થયા સિવાય કોઈ FIR ન થઈ શકે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat High Court Gujarat News Marriage World News State Law Forced Enforcement Love Jihad ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live