Ahmedabad: આ વિસ્તારમાં સસરાએ જ પુત્રવધુ પર આચર્યુ દુષ્કર્મ, પીડિતાએ શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના દાણીલીમડામાં સસરાએ જ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા 2 મહિનાથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરાઈ છે. પતિ ઘરે ન હોય ત્યારે ધમકી આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતો હતો.
Continues below advertisement