કોરોનાને નાથવા DCGIએ વધુ એક વેક્સિનને આપી મંજૂરી, કેટલી અસરકારક છે?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jun 2021 10:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં કોરોના(Corona)ને નાથવા દેશમાં વધુ એક રસીને મંજૂરી આપવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(Drug Controller General of India)એ સિપ્લાને મોડર્નાની રસી આયાત કરવાની મંજૂરી આપી છે. આ અંગે નીતિ આયોગના સભ્ય ડો.પૌલે કહ્યું, મોડર્નાની રસીને મંજૂરી આપવામાં આવી છે.