અમદાવાદ: સાબરમતી આશ્રમ અને તેના આસપાસના વિકાસ માટે પ્રથમ ટેન્ડર મંજુર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના સાબરમતી આશ્રમ અને તેના આસપાસના વિકાસ માટે પ્રથમ ટેન્ડર મંજુર થયું છે. 235 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો પ્રથમ તબક્કો વિકસાવવામાં આવશે. 2 હજાર કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો વિકાસ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram