Ahmedabad: abp અસ્મિતાના રથયાત્રાના કાર્યક્રમમાં જોડાયા લોકગાયિકા ભૂમિ પંચાલ, જુઓ વીડિયો

Continues below advertisement
આજના પાવન પર્વ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા કાર્યક્રમમાં લોકગાયિક ભૂમિ પંચાલ(Bhumi Panchal) પણ જોડાયા છે. ભૂમિ પંચાલે સૌ પ્રથમ જગન્નાથજી ભગવાન(Lord Jagannathji)ની આરતીથી શરૂઆત કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram