અમદાવાદઃ નવા વેરિયન્ટ ઓમિક્રોનના પગલે એરપોર્ટ એલર્ટ, વિદેશી મુસાફરોના ટેસ્ટિંગ શરૂ
abp asmita
Updated at:
07 Dec 2021 08:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પગલે વિદેશથી આવતા મુસાફરો પર વોચ રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ મુસાફરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. આ અંગે એરપોર્ટ પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે.