Banaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
abp asmita
Updated at:
03 Jul 2024 01:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
Banaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, રાજ્ય માં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો ની મહેનત સાથે નો વીડિયો થયો વાયરલ, વાયરલ વીડિયો માં ચાલુ વરસાદ માં ખેડૂતો ખેતર નો પાળો તૂટતાં ચાર થી પાંચ ખેડૂતો પાળા પર આડા પડી પાળો બાંધ્યો હોવાનો વીડિયો થયો વાયરલ, ખેતર નો પાળો બનાવવાનો ખર્ચ જેસીબી થી કરીએ તો 5000 થી વધુ થતો હોવાથી ચાર પાંચ ખેડૂતો એ જાતે આડા પડી ખેતર નો પાળો બાંધ્યો હોવાનો વીડિયો વાયરલ થયો, ખેડૂતો નો પાળો બાંધ્યો હોવાનો વાયરલ વીડિયો બનાસકાંઠા જિલ્લા નો હોવાનું અનુમાન છે.