Ahmedabad: સાબરમતી નદી પર બની રહેલ ફુટ ઓવરબ્રિજ શહેરનું નવુ નજરાણું બનશે, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ(Ahmedabad) સાબરમતી નદી(Sabarmati river) પર 90 કરોડના ખર્ચે બની રહેલ ફુટ ઓવરબ્રિજનું કામ પુરુ થવાના આરે છે. આ બ્રિજનું કામ ડિસેમ્બરમાં પુરુ થાય તેવી શક્યતા છે. વર્ષ 2019માં આ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઓવરબ્રિજ પર વોકની સાથે સાયકલિંગ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram