ફટાફટઃ પેટ્રોલના ભાવમાં ફરી વધારો, જાણો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ કેટલે પહોંચ્યો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2021 10:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે..આજે પેટ્રોલના ભાવમાં 33 પૈસાનો વધારો થયો. જો કે ડીઝલના ભાવમાં વધારો થયો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતીના પગલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ નવી ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે