અમદાવાદઃ ગરબા રસીકો માટે માઠા સમાચાર, આ બે ક્લબમાં ગરબાનું નહીં થાય આયોજન
Continues below advertisement
અમદાવાદ( Ahmedabad)માં રાજપથ અને કર્ણાવતી ક્લબમાં આ વર્ષે ગરબા(Garba) નહીં યોજાય. 400 લોકોની મંજૂરી સાથે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન બાદ ક્લબના સંચાલકોએ આ નિર્ણય કર્યો છે.
Continues below advertisement