પાટણઃ અંધશ્રદ્ધાકાંડમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ, મહિલા આરોપી ઝડપાઈ
Continues below advertisement
સાંતલપુરમાં 11 વર્ષની બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બન્યા બાદ આ કાંડની તપાસ શરૂ કરાઈ છે. આ મહિલા આરોપીને ઝડપી લેવામાં આવી છે. બાળકીના હાથ તેલમાં નાખવાની ઘટનાની તપાસ કરવા પોલીસ બાળકીના ઘરે પહોંચી છે.
Continues below advertisement