હવાને વધુ શુદ્ધ કરવા કેન્દ્ર સરકાર અમદાવાદ મનપાને 90 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવશે, જુઓ વીડિયો

Continues below advertisement

હવાને વધુ શુદ્ધ કરવા કેન્દ્ર સરકાર અમદાવાદ મનપાને 90 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવશે. અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનું સ્તર સુધારવા ગ્રાન્ટ અપાશે. ભીડભાડવાળા સ્થળોએ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પ્રદૂષણ ખેંચી લેતા ટાવર ઉભા કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram